Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? શંકુ સમઘન નળાકાર અર્ધગોલક શંકુ સમઘન નળાકાર અર્ધગોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ? અઢાર બાર છત્રીસ ચોવીસ અઢાર બાર છત્રીસ ચોવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 50% 40% 60% 30% 50% 40% 60% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District જો ગોલકનું ઘનફળ 4/3π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સેમી. છે. 2 5 1 0.5 2 2 5 1 0.5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ? પીવું ફરીવાર સુગંધ ફેલાવવી બહાર જવું પીવું ફરીવાર સુગંધ ફેલાવવી બહાર જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP