Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
"તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

તલવાર મુકી દેવી
લડાઈ કરવી
તલવાર સામે ધરવી
ઝઘડો બંધ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે ૨જુ થાય છે ?

કાવ્ય સ્વરૂપે
વર્ણન સ્વરૂપે
વાર્તા સ્વરૂપે
ચિત્ર સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
IPL એટલે શું ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈન્ડિયન પેટ્રોકેમીકલ્સ લિમીટેડ
ઈન્ડિયન પ્રિમિયર લીગ
ઈન્ડિયા પ્રિમિયર લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP