Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? શંકુ નળાકાર અર્ધગોલક સમઘન શંકુ નળાકાર અર્ધગોલક સમઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "જ્યોતિપૂંજ" પુસ્તકના લેખક કોણ છે ? મનહર મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી મનહર મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે ૨જુ થાય છે ? વાર્તા સ્વરૂપે કાવ્ય સ્વરૂપે વર્ણન સ્વરૂપે ચિત્ર સ્વરૂપે વાર્તા સ્વરૂપે કાવ્ય સ્વરૂપે વર્ણન સ્વરૂપે ચિત્ર સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંધિ જોડો : દેવ + ઋષિ = ___ દેવર્ષી દેવર્ષિ દેવઋષી દેવઋષિ દેવર્ષી દેવર્ષિ દેવઋષી દેવઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? જ્યોતિબા ફુલે મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સ્વર’ શબ્દનું બંધારણ ક્યું છે ? વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP