Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ? આપેલ પૈકી એક પણ નહીં 11 વખત 18 વખત 12 વખત આપેલ પૈકી એક પણ નહીં 11 વખત 18 વખત 12 વખત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.' - આ વાક્યમાંથી નિપાત શોધો. દસ ફકત આવી મિનિટમાં દસ ફકત આવી મિનિટમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ it rain, there will be no match. Should Would Will If Should Would Will If ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કુસ્તી દોડ મુક્કાબાજી કબ્બડી કુસ્તી દોડ મુક્કાબાજી કબ્બડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 1.41 17.3 173 1.73 1.41 17.3 173 1.73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP