Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કુસ્તી મુક્કાબાજી કબ્બડી દોડ કુસ્તી મુક્કાબાજી કબ્બડી દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ડૉ. અબ્દુલ ક્લામનો જન્મ કયાં થયો હતો ? કન્યાકુમારી રામેશ્વરમ્ પોંડિચેરી ચેન્નાઈ કન્યાકુમારી રામેશ્વરમ્ પોંડિચેરી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? વીરતા ખ્વાબ સ્નેહ ક્ષમા વીરતા ખ્વાબ સ્નેહ ક્ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? હાઈકુ સોનેટ ગઝલ મુક્તક હાઈકુ સોનેટ ગઝલ મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP