Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. ત્રિજ્યા કિરણ રેખા રેખાખંડ ત્રિજ્યા કિરણ રેખા રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? વિભાવરી શર્વરી યામિની ભામિની વિભાવરી શર્વરી યામિની ભામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? દિલ્હી કેરળ તમિલનાડુ પશ્ર્ચિમબંગાળ દિલ્હી કેરળ તમિલનાડુ પશ્ર્ચિમબંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કલ્પસર યોજના શાને આધારિત છે ? સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP