Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

થોડાં આંસુ થોડાં ફૂલ
સત્યના પ્રયોગો
મારી હકીકત
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ?

સ્વવાચક સર્વનામ
સાપેક્ષ સર્વનામ
દર્શક સર્વનામ
વ્યક્તિવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP