Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખાખંડ ત્રિજ્યા રેખા કિરણ રેખાખંડ ત્રિજ્યા રેખા કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સૂપતી' નો અર્થ છે... સૂપ બનાવનાર સલાટની હથોડી રાજા સારો પતિ સૂપ બનાવનાર સલાટની હથોડી રાજા સારો પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Rehan ate ___. four pieces of breads four pieces of bread four breads four bread four pieces of breads four pieces of bread four breads four bread ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 165 180 175 110 165 180 175 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ? 18 વખત 12 વખત 11 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત 12 વખત 11 વખત આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 2 3 4 5 2 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP