Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1951 1977 1975 1947 1951 1977 1975 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ ભોમિયો શેષ કલાપી મેઘનાદ ભોમિયો શેષ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ ABC માં સંગતતાઓ ABC ↔ BAC અને ABC ↔ ACB સમરૂપતા છે. ∴∆ ABC ___ ત્રિકોણ છે. વિષમબાજુ સમદ્વિબાજુ કાટકોણ સમબાજુ વિષમબાજુ સમદ્વિબાજુ કાટકોણ સમબાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ માટે ___ હોય, તો તેનાં બીજ સમાન હોય. D = 0 D > 0 D = 1 D < 0 D = 0 D > 0 D = 1 D < 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP