Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? કર્મધારય અવ્યવીભાવ બહુવ્રીહિ ઉપપદ કર્મધારય અવ્યવીભાવ બહુવ્રીહિ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતુષ્ઘાત ચતુ:ઘાત ચતુસ્ઘાત ચતઘાત ચતુષ્ઘાત ચતુ:ઘાત ચતુસ્ઘાત ચતઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. નિશ્ચિત શાશ્વત પળ તરત નિશ્ચિત શાશ્વત પળ તરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સૂકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહનો એક શબ્દ તગાવી ડુંગરી ઓઘલી થપ્પો તગાવી ડુંગરી ઓઘલી થપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કઈ જોડણી સાચી છે ? રમણિ અંકૂસ પાઈદળ પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ પાઈદળ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP