Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? શાંતિ થવી શાંતિ હણવી આડોડાઈ કરવી વિસામો લેવો શાંતિ થવી શાંતિ હણવી આડોડાઈ કરવી વિસામો લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District શૃંગ એટલે શું ? સુંદરતા આબેહૂબ શૃંગાર શિખર સુંદરતા આબેહૂબ શૃંગાર શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ અંત વચેટ શુદ્વ અશુદ્ધ અંત વચેટ શુદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 9 27 15 12 9 27 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 40 50 80 60 40 50 80 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP