Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સાર્થક' એટલે... સારથી પાદડું પૃથ્વી સફળ સારથી પાદડું પૃથ્વી સફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District મોરચો સંભાળવો - એટલે આંદોલન કરવું આગેવાની લેવી વિરોધ પ્રદર્શન કરવું સ્થળ છોડી જવું આંદોલન કરવું આગેવાની લેવી વિરોધ પ્રદર્શન કરવું સ્થળ છોડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? સાવજ સમેર વિક્રાંત શાર્દૂલ સાવજ સમેર વિક્રાંત શાર્દૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિરાવધિ નિરઅવધિ નિરવધિ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ નિરવધિ નિષાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP