Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો ઃ “લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.' અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા યમક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District When the manager came , they ___ the task. have finished had finished finished finishing have finished had finished finished finishing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District She played ___ her friend. more good good as better than so good more good good as better than so good ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ? ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'તેલ જોવી તેલની ધાર જોવી.' કાર્ય સમજી વિચારીને કરવું. કાર્ય ઝડપથી પૂરું કરવું. તેલની ધાર પ્રમાણે કામ કરવું. તેલ જોયા પછી તેલની ધાર જોવી. કાર્ય સમજી વિચારીને કરવું. કાર્ય ઝડપથી પૂરું કરવું. તેલની ધાર પ્રમાણે કામ કરવું. તેલ જોયા પછી તેલની ધાર જોવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP