Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય.

પિતા-પુત્ર
સાળો-બનેવી
ભાઈ-ભાઈ
સસરો-જમાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ?

સિધ્ધરાજ જયસિંહ
જયદેવ
મૂળરાજ સોલંકી
મહારાજા સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP