Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ જોડણી ખોટી છે ? ખૂબસુરત જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ખૂબસુરત જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જો A = {a, b, c, d} હોય, તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 16 12 4 8 16 12 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સ્વાગત ઓન લાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? શિક્ષણ માહિતીનું પ્રસારણ લોક ફરિયાદોનું નિવારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ શિક્ષણ માહિતીનું પ્રસારણ લોક ફરિયાદોનું નિવારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Neither the man nor his wife ___ at home, yesterday. is are were was is are were was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP