Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? અખાડા કરવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ગપ્પાં મારવાં અખાડા કરવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ગપ્પાં મારવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ ___ SCOPE E-Bhasha GUJCET IELTS SCOPE E-Bhasha GUJCET IELTS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરુ ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District "લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. ખાડો ખોદે તે પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. ખાડો ખોદે તે પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District One of the workers ___ a recess for an hour. has been enjoying enjoying have enjoyed had enjoyed has been enjoying enjoying have enjoyed had enjoyed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP