Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ? ચંદ્રકેતુ ઘૂમકેતુ રાધા-રમણ રાસબિહારી ચંદ્રકેતુ ઘૂમકેતુ રાધા-રમણ રાસબિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સુંદરમ્' કોનું ઉપનામ છે ? કનૈયાલાલ મુનશી રામપ્રસાદ શુક્લ ત્રિભુવનદાસ લુહાર મણિભાઈ હ. પટેલ કનૈયાલાલ મુનશી રામપ્રસાદ શુક્લ ત્રિભુવનદાસ લુહાર મણિભાઈ હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ગીર અભયારણ્ય દ્વારકા મંદિર ચાંપાનેર-પાવાગઢ સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય દ્વારકા મંદિર ચાંપાનેર-પાવાગઢ સૂર્યમંદિર, મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? આજીજી કરવી હુકમ કરવો નાક પર લીટી દોરવી નાપાસ કરવો આજીજી કરવી હુકમ કરવો નાક પર લીટી દોરવી નાપાસ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP