Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતાં કયો અલંકાર બને ? ઉપમા રૂપક શ્લેષ યમક ઉપમા રૂપક શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? જવાહરલાલ નહેરુ રાજા રામમોહન રાય લાલા લજપતરાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ રાજા રામમોહન રાય લાલા લજપતરાય લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? દીવાદાંડી નંદકુંવર ઘનશ્યામ જીવનયાત્રા દીવાદાંડી નંદકુંવર ઘનશ્યામ જીવનયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP