Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? સમાનતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 11/x - 7/y = 77 હોય તો 1/7x - 1/11y = ___ થાય. 11 1 77 7 11 1 77 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતમાં બૉક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? પંચમહાલ વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર મહેસાણા અને પાલનપુર પંચમહાલ વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર મહેસાણા અને પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___ મહેન્દ્રસિંહ ધોની એબી ડી વિલીયર્સ સચિન તેંડુલકર વિરેન્દ્ર સેહવાગ મહેન્દ્રસિંહ ધોની એબી ડી વિલીયર્સ સચિન તેંડુલકર વિરેન્દ્ર સેહવાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP