Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 14 11 7 21 14 11 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કેવી ગ્રામ પંચાયતને 'સમરસ ગ્રામ પંચાયત’ કહે છે ? સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? ઇશ્વર પેટલીકર કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઇશ્વર પેટલીકર કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP