Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District n ધન યુગ્મ પૂર્ણાંક માટે n (n + 1) (n + 2) એ ___ વડે વિભાજ્ય છે. 23 6 7 6, 24 23 6 7 6, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સાચી જોડણી શોધો. આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના હાલના મુખ્યમંત્રી મા. શ્રીમતી આનંદીબહેન પટેલ નીચેના પૈકી કઈ વિશેષતા ધરાવે છે ? ભાજપના મહામંત્રી પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ભાજપના મહામંત્રી પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP