Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના હાલના મુખ્યમંત્રી મા. શ્રીમતી આનંદીબહેન પટેલ નીચેના પૈકી કઈ વિશેષતા ધરાવે છે ? પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ભાજપના મહામંત્રી પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ભાજપના મહામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ATM નું આખું નામ શું છે ? ઑટોમેટિક ટેલર મશીન ઑટોમેટેડ ટેલર મશીન ઑલ ટાઈમ મની ઍની ટાઈમ મની ઑટોમેટિક ટેલર મશીન ઑટોમેટેડ ટેલર મશીન ઑલ ટાઈમ મની ઍની ટાઈમ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લાલા લજપતરાય રાજા રામમોહન રાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય રાજા રામમોહન રાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1996 માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? રમણલાલ સોની ધનસુખલાલ મહેતા જ્યોતીન્દ્ર દવે ૨મણલાલ નીલકંઠ રમણલાલ સોની ધનસુખલાલ મહેતા જ્યોતીન્દ્ર દવે ૨મણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP