GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પાણીમાં ભીંજવેલો લૂગડાનો કકડો. રૂમાલ ગાભો ખેસ પોતું રૂમાલ ગાભો ખેસ પોતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Don’t ___ my questions, ___ me now. asks, reply answer, asking tell, asking dodge, answer asks, reply answer, asking tell, asking dodge, answer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કેન્દ્ર સરકારે કઈ કમિટિની ભલામણોના આધારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ, 2002માં સુધારા કર્યા હતા ? મહેતા કમિટિ હેગડે કમિટિ બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ અહીં દશવિલમાંથી એક પણ નહીં મહેતા કમિટિ હેગડે કમિટિ બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ અહીં દશવિલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. ઉપમા અનન્વય યમક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું હોય છે ? કેલ્શિયમ (Calcium) કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલોસ્ટ્રમ (Colostrum) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કેલ્શિયમ (Calcium) કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલોસ્ટ્રમ (Colostrum) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP