GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) દેશમાં સૌપ્રથમ સહકારી મંડળીઓનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ? 1915માં 1950માં 1948માં 1912માં 1915માં 1950માં 1948માં 1912માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ? વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે સર એડવર્ડ લૉ વિલીયમ બેન્ટિક વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે સર એડવર્ડ લૉ વિલીયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ? આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ભોળાભાઈ પટેલ ઈશ્વરભાઈ મકવાણા આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ભોળાભાઈ પટેલ ઈશ્વરભાઈ મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ? અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી પ્રવૃત્તિનું મહત્ત્વ સમજાવતું હિન્દી ચલચિત્ર કયું છે ? તલાશ સચ્ચા-જુઠ્ઠા મંથન ચક્ર તલાશ સચ્ચા-જુઠ્ઠા મંથન ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP