GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : હતાં જ્યારે પાસે સકલ નભથી તેજ ઝરતું. પૃથ્વી હરિણી શિખરિણી હરિગીત પૃથ્વી હરિણી શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ? 20 થી 22 દિવસ 10 થી 14 દિવસ 5 થી 7 દિવસ 16 થી 18 દિવસ 20 થી 22 દિવસ 10 થી 14 દિવસ 5 થી 7 દિવસ 16 થી 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂહિપ્રયોગનો અર્થ લખો : ગળું કાપવું સિલાઈ કરવી હાનિ પહોંચાડવી માહિતી મેળવવી વિશ્વાસઘાત કરવો સિલાઈ કરવી હાનિ પહોંચાડવી માહિતી મેળવવી વિશ્વાસઘાત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'ડુગાંગ' શું છે ? સાચો વિકલ્પ પસંદ કરો. ઢોલક જેવું વાજીંત્ર નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ ડાંગનું નૃત્ય વિશિષ્ટ જળચર ઢોલક જેવું વાજીંત્ર નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ ડાંગનું નૃત્ય વિશિષ્ટ જળચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? કાકી/મામી નણંદ/ભાભી પુત્રી/ભત્રીજી બહેન/ફઈબા કાકી/મામી નણંદ/ભાભી પુત્રી/ભત્રીજી બહેન/ફઈબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP