GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ? સહકાર આયોગ એડવાઈઝરી કાઉન્સિલ રાજ્ય સહકારી કાઉન્સિલ ઊત્પાદન અને સહકાર સમિતિ સહકાર આયોગ એડવાઈઝરી કાઉન્સિલ રાજ્ય સહકારી કાઉન્સિલ ઊત્પાદન અને સહકાર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. 1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ. 2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો. 3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ. માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) It's ___, rain is ___. dark, fall cloud, fall clouds, folling cloudy, likely dark, fall cloud, fall clouds, folling cloudy, likely ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પેન્ટાવેલન્ટ (Pentavalent) રસી (Vaccine) કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે ? બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) બાળકોમાં કુપોષણની સમીક્ષા માટેના ત્રણ અગત્યના માપદંડ કયા છે ? વજન, ઉંચાઈ અને B.M.I. વજન, ઉંચાઈ અને B.M.R વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ તાવ, શરદી અને ઝાડા વજન, ઉંચાઈ અને B.M.I. વજન, ઉંચાઈ અને B.M.R વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ તાવ, શરદી અને ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP