PSI Prelim Exam Paper (06-03-2022) ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ? પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિમી ચાલી, દક્ષિણે વળી અને 5 કિમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળી અને 2 કિમી ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળી અને 9 કિમી ચાલે છે. આરંભિક બિંદુથી તે હવે કેટલો દૂર છે ? 5 km 4 km 3 km 7 km 5 km 4 km 3 km 7 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.સૌથી ટૂંકો કોણ છે ? A C E B A C E B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.જો તે ઊંચાઈના ક્રમમાં ઉભા રહે તો વચ્ચે કોણ આવશે ? A C B D A C B D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.ઊંચાઈમાં ઊતરતા ક્રમે બીજા સ્થાને કોણ આવશે ? A E B D A E B D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP