ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? દાતાર ચોટીલા તારંગા ગિરનાર દાતાર ચોટીલા તારંગા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આસામ રાઈફલ્સ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 27 માર્ચ 18 માર્ચ 24 માર્ચ 29 માર્ચ 27 માર્ચ 18 માર્ચ 24 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ક્યા રાજ્યના બીજીવાર મુખ્યમંત્રી બન્યા ? ગોવા ઉત્તરાખંડ પંજાબ મણિપુર ગોવા ઉત્તરાખંડ પંજાબ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશે BRICS Vaccine R&D સેન્ટર લૉન્ચ કર્યું ? બ્રાઝીલ ચીન રશિયા ભારત બ્રાઝીલ ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP