ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

એકુવેરિન - જાપાન
નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા
હેન્ડ-ઈન-હેન્ડ - ચીન
મિત્ર શક્તિ - શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં જય શાહનો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ક્યા વર્ષ સુધી લંબાવાયો ?

વર્ષ 2024
વર્ષ 2035
વર્ષ 2028
વર્ષ 2032

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સક્ષમ’ શું છે ?

ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ
ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન
ભારતીય નૈસેનાનું જહાજ
ભારતીય નૌસેનાની સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP