ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોળ ગધેડાનો મેળો - જેસવાડા કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? ચીન ઉઝબેકિસ્તાન મોંગોલિયા રશિયા ચીન ઉઝબેકિસ્તાન મોંગોલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યોજાયેલી સ્પેશિયલ આસિયાન-ઇન્ડિયા ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ (SAIFMM)ની મેજબાની ક્યા દેશે કરી હતી ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP