સાદું રૂપ અને બીજગણિત 101 × 101 × 101 = ___ 1000101 1030331 100301 1030301 1000101 1030331 100301 1030301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત (-21) × (-10) × 35 × 0 + (-5) + 4 × (-15) × 0 = ___ (-1) 0(zero) 1 6510 (-1) 0(zero) 1 6510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત એક વ્યક્તિ પાસે રૂ. 210 છે. તેઓ રોજ દાન ક૨વાની ઈચ્છા રાખે છે. જો પહેલા દિવસે 1 રૂ., બીજા દિવસે 2 રૂ. અને ત્રીજા દિવસે 3 રૂ. એમ દાન કરે તો વધુમાં વધુ કેટલા દિવસ દાન કરી શકે ? 42 21 10 20 42 21 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતુ પરિણામ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે, તો સંખ્યા શોધો. 3 5 6 7 3 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત બે અંકની એક સંખ્યાનો એકમનો અંક 3x અને દશકનો અંક 2x હોય તો તે સંખ્યા કઈ હશે ? 32X 23X 6X² 5X 32X 23X 6X² 5X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP