સંસ્થા (Organization) ઈન્ટરપોલની સ્થાપના ક્યારે થઈ હતી ? 1945 1951 1918 1923 1945 1951 1918 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ICAR-નેશનલ બ્યૂરો ઓફ ફિશ જિનેટિક રિસોર્સીસ (NBFGR) ક્યા આવેલું છે ? હૈદરાબાદ પટના લખનઉ ગુરુગ્રામ હૈદરાબાદ પટના લખનઉ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિવિધ સંસ્થા અને સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરત પ્રજાસમાજ - નર્મદ બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ સુરત પ્રજાસમાજ - નર્મદ બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? ત્રિભુવનપાળ વિસલદેવ ભીમદેવ બીજો અજળપાળ ત્રિભુવનપાળ વિસલદેવ ભીમદેવ બીજો અજળપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલા ભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલા ભાયા કાગ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP