ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? વાલિયા (ભરૂચ) સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) હિંમતનગર વાલિયા (ભરૂચ) સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બિંદુ સરોવર - સિદ્ધપુર નારેશ્વર તળાવ - ખંભાત લાલપરી તળાવ - રાજકોટ રણજિત સાગર - બનાસકાંઠા બિંદુ સરોવર - સિદ્ધપુર નારેશ્વર તળાવ - ખંભાત લાલપરી તળાવ - રાજકોટ રણજિત સાગર - બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સેલ્ફ એમ્પ્લોય્ડ વુમન એસોસિએશન (SEWA)ની સ્થાપના કોણે કરી હતી ? ઈલાક્ષી ઠાકોર મૃણાલિની સારાભાઈ ઈલા ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ઈલાક્ષી ઠાકોર મૃણાલિની સારાભાઈ ઈલા ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? મોડાસા શામળાજી ભચાઉ લખપત મોડાસા શામળાજી ભચાઉ લખપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP