સમય અને કામ (Time and Work) કમલ એક કામ 15 દિવસમાં પુરું કરે છે. વિમલ કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ એ કામ કેટલા દિવસમાં પુરું કરશે ? 15 દિવસ 12 દિવસ 10 દિવસ 14 દિવસ 15 દિવસ 12 દિવસ 10 દિવસ 14 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે કમલની કાર્યક્ષમતા 100 છે. તો વિલમની કાર્યક્ષમતા તેનાથી 50% વધુ એટલે 150 થશે. જો કમલ દિવસમાં 2 કામ કરે તો વિમલ 3 કામ કરશે. કુલ કામ = 2 × 15 = 30 વિમલને લાગતા દિવસો = 30/3 = 10 દિવસ
સમય અને કામ (Time and Work) ગીતા એક કામ 3 કલાકમાં પૂર્ણ કરે છે, તો તેણીનો કામનો દર પ્રતિ મિનિટમાં શોધો. 1/3 કામ/મિનિટ 1/20 કામ/મિનિટ 1/180 કામ/મિનિટ 20/1 કામ/મિનિટ 1/3 કામ/મિનિટ 1/20 કામ/મિનિટ 1/180 કામ/મિનિટ 20/1 કામ/મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ગીતાને એક કામ પુરું કરતાં લાગતો સમય = 3 કલાક = 3 × 60 મિનિટ = 180 મિનિટ પ્રતિ મિનિટ કામનો દર = 1/180
Talati Practice MCQ Part - 3 CAE, HFJ, MKO, RPT, WUT WUY VUZ UTY WUT WUY VUZ UTY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી. મૃગ કુરંગ નીલકંઠ સારંગ મૃગ કુરંગ નીલકંઠ સારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ___ The rain stooped, the concert had to be suspended. While Till Unless Until While Till Unless Until ANSWER DOWNLOAD GUJARATI MCQ APP