Talati Practice MCQ Part - 1 ‘અમે બરફના પંખી’ કોનો કાવ્ય સંગ્રહ છે ? હસમુખ પટેલ અનિલ જોષી રાજેશ વ્યાસ સુરેશ જોષી હસમુખ પટેલ અનિલ જોષી રાજેશ વ્યાસ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘ભારત એ એક રાજ્યોનો સમૂહ છે.’ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આવું કહેવાય છે ? અનુચ્છેદ - 6 અનુચ્છેદ - 1 અનુચ્છેદ - 3 અનુચ્છેદ - 4 અનુચ્છેદ - 6 અનુચ્છેદ - 1 અનુચ્છેદ - 3 અનુચ્છેદ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈ સંખ્યાનો 7મો ભાગ તે સંખ્યાના 11માં ભાગ કરતા 200 જેટલો વધારે હોય તો તે સંખ્યા શોધો. 1540 1340 3850 1825 1540 1340 3850 1825 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈ.સ. 1857ના બળવાને સૌપ્રથમ કોણે ‘સ્વતંત્રતા સંગ્રામ’ તરીકે ઓળખાવ્યો હતો ? મહાત્મા ગાંધી તાત્યા ટોપે વીર સાવરકર મંગળ પાંડે મહાત્મા ગાંધી તાત્યા ટોપે વીર સાવરકર મંગળ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી થશે ? આપેલ પૈકી એક પણ નહીં 14 12 16 આપેલ પૈકી એક પણ નહીં 14 12 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત: વર્ષ = (78000-52000)/(1200+800)=26000/2000 =13 વર્ષે