Talati Practice MCQ Part - 1 ‘અમે બરફના પંખી’ કોનો કાવ્ય સંગ્રહ છે ? સુરેશ જોષી હસમુખ પટેલ રાજેશ વ્યાસ અનિલ જોષી સુરેશ જોષી હસમુખ પટેલ રાજેશ વ્યાસ અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ? કલમ 21 કલમ 23 કલમ 19 કલમ 22 કલમ 21 કલમ 23 કલમ 19 કલમ 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 4 મિત્રો જયંત, બીરબલ, માઈકલ અને જયકિશનના વજનનો સરવાળો 260 કિલોગ્રામ થાય છે. જયંતનું વજન જયકિશન કરતાં 10 કિલોમીટર ઓછું છે, બીરબલનું વજન જયંત કરતાં દોઢગણું છે. જો માઈકલનું વજન 40 કિલોગ્રામ હોય તો જયકિશનનું વજન કેટલું થશે ? 70 કિલોગ્રામ 40 કિલોગ્રામ 30 કિલોગ્રામ 50 કિલોગ્રામ 70 કિલોગ્રામ 40 કિલોગ્રામ 30 કિલોગ્રામ 50 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Change into passive voice: "They asked me my name" My name is asked by them I was asked my name by them I asked my name by them I am asked my name by them My name is asked by them I was asked my name by them I asked my name by them I am asked my name by them ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘વિતાન સુદ બીજ’ કોની કૃતિ છે ? રમેશ પારેખ ર.વ.દેસાઈ પ્રવિણ દરજી ગૌરીશંકર જોષી રમેશ પારેખ ર.વ.દેસાઈ પ્રવિણ દરજી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો. 19% 33.33% 15% 25% 19% 33.33% 15% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP