કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘અંતર્દ્રષ્ટિ’ ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? NDDB RBI SEBI ICMR NDDB RBI SEBI ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) FAME-II (Faster Adoption and Manufacturing of Hybrid and electric Vehicles in India) યોજનાનું અમલીકરણ ક્યું મંત્રાલય કરે છે ? MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું વડુમથક ક્યાં આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરીકે કોની નિયુક્તિ કરાઈ ? ડૉ.રાજીવ રઘુવંશી ડૉ.રાજીવ શુકલ પ્રદીપ શર્મા ડૉ.સૈયદ કુરેશી ડૉ.રાજીવ રઘુવંશી ડૉ.રાજીવ શુકલ પ્રદીપ શર્મા ડૉ.સૈયદ કુરેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 4, 7, 11, 18, 29, 47, ___ 78 76 90 85 78 76 90 85 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4 + 7 = 11, 7 + 11 = 18, 11 + 18 = 29, 18 + 29 = 47, 29 + 47 = 76