કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
સત્ય કથન / કથનો જણાવો.

આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે.
સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું અર્જુન Mk-1A શું છે ?

સ્ટીલ્ધ બોમ્બર
ક્રૂજ મિસાઈલ
બેટલ ટેન્ક
લેજર તોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં વર્ચ્યુઅલી યોજાયેલી 2 દિવસીય ઈવેન્ટ 'પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ 2021'માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો ?

SAARC
BRICS
BIMSTEC
ASEAN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP