શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. કટોદાન, કચિયારો, કમાડ, કનિષ્ઠ કનિષ્ઠ, કમાડ, કચિયારો, કટોદાન કચિયારો, કટોદાન, કનિષ્ઠ, કમાડ કમાડ, કનિષ્ઠ, કટોદાન, કચિયારો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતીવ, અતોલ, અતલસ, અતિચાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. રાકેશ, રાઘવ, રામાનુજ, રાવળિયો રાવળિયો, રામાનુજ, રાઘવ, રાકેશ રાઘવ, રાકેશ, રાવળિયો, રામાનુજ રામાનુજ, રાવળિયો, રાકેશ, રાઘવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. જીમૂત, જિહ્વા, જિગીષા, જીવાણું જીવાણું, જીમૂત, જિહ્વા, જિગીષા જિહ્વા, જિગીષા, જીમૂત, જીવાણું જિગીષા, જિહ્વા, જીમૂત, જીવાણું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. સંક્ષિપ્ત, સંગાથ, સંગેમરમર, સંતલસ સંતલસ, સંગેમરમર, સંગાથ, સંક્ષિપ્ત સંગાથ, સંતલસ, સંક્ષિપ્ત, સંગેમરમર સંગેમરમર, સંક્ષિપ્ત, સંતલસ, સંગાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. ઘોયરું, ઘોટક, ઘેરૈયા, ઘુઘવાટ ઘેરૈયા, ઘુઘવાટ, ઘોયરું, ઘોટક ઘોટક, ઘોયરું, ઘુઘવાટ, ઘેરૈયા ઘુઘવાટ, ઘેરૈયા, ઘોટક, ઘોયરું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. યૂરિયા, યુયુત્સા, યૌગિક, યોગવિદ્યા યુયુત્સા, યૂરિયા, યોગવિદ્યા, યૌગિક યોગવિદ્યા, યૌગિક, યુયુત્સા, યૂરિયા યૌગિક, યોગવિદ્યા, યૂરિયા, યુયુત્સા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. નીલમ, નિહાર, નિષ્ઠુર, નિશિવાસર નિહાર, નિષ્ઠુર, નિશિવાસર, નીલમ નિષ્ઠુર, નિશિવાસર, નીલમ, નિહાર નિશિવાસર, નિષ્ઠુર, નિહાર, નીલમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. દુર્વ્યય, દુર્વિકાર, દુરુપયોગ, દુન્યવી દુરુપયોગ, દુન્વયી, દુર્વ્યય, દુર્વિકાર દુર્વિકાર, દુર્વ્યય, દુન્વયી, દુરુપયોગ દુન્વયી, દુરુપયોગ, દુર્વિકાર, દુર્વ્યય TRUE ANSWER : ? YOUR ANSWER : ?