15, 15.5, 16, 16.5,.... શ્રેણીનું 12 મું પદ કયું થશે ? 17.5 19.5 20.5 21.5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ.નો તફાવત ___ છે. 6 636 630 624 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમાંતર શ્રેણી 2, 6, 10, 14, .... નાં 20 પદોનો સરવાળો = ___ 700 800 600 1200 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે. જો એકોની અદલાબદલી કરીએ, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે, તો તે સંખ્યા શોધો. 57 93 48 75 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ.નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય ? 108 1080 1008 180 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફ૨તે દોડવાનું શરૂ ક૨ે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભિબંદુએ ફરીથી મળશે ? 46 મિનિટ 12 સેકન્ડ 26 મિનિટ 18 સેકન્ડ 42 મિનિટ 36 સેકન્ડ 45 મિનિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમ પરિમાણ વિધેય f (x,y) = (x³-y³)/(x²+y²) નું પરિમાણ ___ છે. વ્યાખ્યાયિત નથી 1 2 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?