જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (5) 11 (1) 11 (4) 11 (3) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં 'પંચાયતી રાજ'નો અમલ કઈ તારીખે થયો ? 01/04/1966 01/05/1960 01/05/1963 01/04/1963 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? તમિલનાડુ દિલ્હી રાજસ્થાન કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ? દાંતેવાલા સમિતિ સી.એચ. હનુમંત રાવ સમિતિ 73માં બંધારણીય સુધારા અધિનિયમ 74માં બંધારણીય સુધારા અધિનિયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ? દર ત્રણ મહિને એક વાર દર બે મહિને એક વાર દર ચાર મહિને એક વાર દર મહિને એક વાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 3 4 5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ? રાજ્ય ચૂંટણી આયોગ જિલ્લા વિકાસ અધિકારી કલેકટર વિકાસ કમિશ્નર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ? મહેસુલી આવકના 75% મહેસૂલી આવકના 3.5% મહેસુલી આવકના 7.5% મહેસુલી આવકના 5% TRUE ANSWER : ? YOUR ANSWER : ?