તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? સર્બિયા ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશિપ મેળો (PMNAM)નું આયોજન કર્યું હતું ? એકપણ નહીં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉત્કર્ષ 2.0 પહેલ કઈ સંસ્થા/મંત્રાલયની છે ? SEBI RBI NITI આયોગ નાણાં મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘હાઈડ્રોજન ફોર હેરિટેજ' યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સંસ્કૃતિ મંત્રાલય રેલવે મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય સંરક્ષણ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ’ કઈ મલ્ટિનેશનલ કંપનીની પહેલ છે ? વિપ્રો ગૂગલ TCS એમેઝોન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા આદિત્ય મિશ્રા પ્રણેશ એમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યમાં સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ સિક્કિમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ? અમેરિકા અને શ્રીલંકા શ્રીલંકા અને ચીન ચીન અને બાંગ્લાદેશ અમેરિકા અને જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાપડ મંત્રાલય દ્વારા સાડી મહોત્સવ 'વિરાસત'નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ નવી દિલ્હી જયપુર મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?