ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે. મૌખિક, લેખિત મૌખિક, શાબ્દિક લેખિત, મૌખિક શાબ્દિક, મૌખિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ? ચોખ્ખી મિલકતમાં ખરીદ કિંમતમાં પાઘડીમાં નવી કંપનીમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોયસન વિચરણમાં મધ્યક = પ્ર. વિ. મધ્યક < વિચરણ મધ્યક = વિચરણ મધ્યક > વિચરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે : લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અધિક નફો = ___ સરેરાશ નફો - અપેક્ષિત નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલી આવકો પૈકીની કઈ આવક ધંધાની આવકના શીર્ષક હેઠળ ગણાતી નથી ? જમીન-મકાનની ખરીદ વેચાણ કરનારને મકાન ભાડે આપવાથી થતી આવક ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચર ભાડે આપવાથી થતી આવક આપેલ પૈકી એક પણ નહીં ઝવેરાતના વેપારી દ્વારા ઝવેરાત ભાડે આપવાથી થતી આવક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ? 80,000 60,000 40,000 20,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉધાર વેચાણની રકમ શોધવા માટે ___ ખાતું બનાવવામાં આવે છે. ઉધાર વેચાણ ખાતું દેવાદાર ખાતું રોકડ ખાતું શાખા ખાતું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પેટા રોકડની શરૂની બાકી 1000, આખર બાકી 500 અને મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ 700 પરચુરણ ખર્ચની રકમ ___ છે. 500 800 1200 700 TRUE ANSWER : ? YOUR ANSWER : ?