ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ? આપેલ પૈકી એક પણ નહીં શાહમૃગ - કબુતર આપેલ બંને મોર - કાગડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
DNA માં ન્યુક્લિઓટાઈડ કોના દ્વારા જોડાય છે ? સંયોજક બંધ હાઇડ્રોજન બંધ વીજ સંયોજક બંધ વાન-ડર-વાલ્સ દબાણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ? રિબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ રીબોન્યુક્લિઓસાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષના કાર્ય કોષની ગોઠવણી કોષોની આંતરક્રિયા કોષોના બંધારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ? 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ 2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ 4 μ અને 3 - 5 μ 1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ? વક્ષચેતારજ્જુ ઉત્સર્ગિકા શ્વાસનળી બંધ રુધિરાભિસરણતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ? આંતરજાતીય સંકરણ બર્હિસંકરણ અંતઃસંકરણ અંતઃ જાતીય સંકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અંગસ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય નુપૂરક પૃથુકૃમિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ? સૂર્યમુખી મકાઈ ઓરોકેરીયા સેલાજીનેલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે ? ક્યુ પૅરિસ લંડન દેહરાદૂન TRUE ANSWER : ? YOUR ANSWER : ?