આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો. 5, 8, 11, 14, ......., 320 105 મુ 106 મુ 64 મુ 104 મુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
20, 25, 30, ___, 140 ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 24 22 25 23 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી ત્રણ ગણો છે. અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 54 જેટલી ઓછી છે, તો તે સંખ્યા શોધો. 83 94 97 93 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. તેમાં સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા કરતાં બમણી હોય, તો તે ચાર સંખ્યાઓ ___ છે. 6,14,22,30 10,12,14,16 9,15,21,27 12,16,20,24 TRUE ANSWER : ? YOUR ANSWER : ?