કી– બોર્ડ કયા પ્રકારનું ડિવાઈસ છે ? સ્કેનીંગ આઉટપુટ વર્ડ પ્રોસેસિંગ ઈનપુટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાયર દ્વારા કપ્યુટર તથા બીજા ઉપકરણોના જોડાણને શું કહેવામાં આવે છે ? રેન્ડમ ટોપોલોજી સાયન્ટીફીક ટોપોલોજી આમાંથી એક પણ નહિ ભૌતિક ટોપોલોજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શેનો સમાવેશ થતો નથી ? વર્કસીટ ગ્રાફિક્સ ટેસ્ટ ડેટાબેઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું તમારા કોમ્પ્યુટર સાથે નેટવર્ક જોડવાનું શક્ય બનાવે છે ? કન્ટ્રોલર કાર્ડ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ વિડીયો કાર્ડ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં Visual Display Unit Visual Drawing Unit Visual Data Unit TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"CPU comprises of Control memory and ___ unit." ખાલી જગ્યા પૂરો. Microprocessor ROM Output Arithmetic/logic TRUE ANSWER : ? YOUR ANSWER : ?
PMT નું પૂરુંનામ જણાવો. ફોટો મલ્ટી ટૂલ પોસ્ટ મલ્ટીપ્લાયર ટૂલ પોસ્ટ મલ્ટી ટૂલ ફોટો મલ્ટીપ્લાયર ટૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?