CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ? પ્રકરણ 11 પ્રકરણ 7 પ્રકરણ 8 પ્રકરણ 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 133 કલમ 178 કલમ 143 કલમ 167 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 178 કલમ 137 કલમ 128 કલમ 159 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 173 કલમ 142 કલમ 179 કલમ 137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 307 કલમ 300 કલમ 311 કલમ 278 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 113 થી કલમ 143 કલમ 170 થી કલમ 200 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ? કલમ 170 કલમ 145 કલમ 130 કલમ 117 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
FIR એટલે શું ? Fast information report First investigation report First information report Fast investigation report TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 187 કલમ 167 કલમ 197 કલમ 199 TRUE ANSWER : ? YOUR ANSWER : ?