ગુજરાત રાજયના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવેલ માર્કેટ યાર્ડ APMC (એ.પી.એમ.સી.) નું પુરુ નામ જણાવો. એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેકચરીંગ કમીટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટસ મેન્યુફેક્ચરીંગ કમીટી એગ્રીકલ્ચરલ પ્રોડકટસ માર્કેટ કમીટી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમીટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'WIPO' નું પૂરું નામ જણાવો. World Investigation Public Organisation World Intelligence Public Organisation. World Intellectual Press Organisation. World Intellectual Property Organisation. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા શરૂ કરાયેલ કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન અંતર્ગત વપરાતા 'SAM' શબ્દ નો અર્થ જણાવો. Severe Anaemic Mother Severe Acute Malnutrition Serious Anaemic Mother Severe Anaemic Malnutrition TRUE ANSWER : ? YOUR ANSWER : ?
GUIનું આખું નામ નીચેનામાંથી કયું છે ? Graphic Used Internet Graph User Interface Graphical User Interface Graphical User Interactive TRUE ANSWER : ? YOUR ANSWER : ?
SQL નું પૂરું નામ શું છે ? એક પણ નહીં Structured Query king Structured Quantity Link Structured Query Language TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'NABARD' નું પૂરું નામ જણાવો. National Bank for Agriculture and Rural Development National Associate Bank for Agricultural and Rural Development. Nationalized Bank of Agricultural and Rural Development National Associate Bank of Agriculture and Rural Development TRUE ANSWER : ? YOUR ANSWER : ?
SIR એટલે શુ ? Specification Industrial Region Science & Industry Relation Special Investment Region State Industrial Region TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મનરેગાનું આખું નામ શું ? મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ નેશનલ રૂરલ એમ્પ્લાયમેન્ટ ગેરેન્ટી એક્ટ મેઘાલય ગવર્નમેન્ટ નેશનલ ફેરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પાવરમેન્ટ ગેરેન્ટી એકટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપનું પુરુ નામ જણાવો. Bharat Interfinancial for Money Bharat Interface for Money Bharat Interface of Money Bharat Intraface for Money TRUE ANSWER : ? YOUR ANSWER : ?
RTGS એટલે શું ? Right Technical Genuine Settlement Repid Time Gross Settlement Real Time Gross Settlement Right Time Gross Settlement TRUE ANSWER : ? YOUR ANSWER : ?