દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ___ થી ઓછો હોય. 6 7 4 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટેલિવીઝનની શોધ કોણે કરી છે ? રોબર્ટ મિલેટ જે. એ. બીર્ડ માઈકલ ફરાડે ડૉ. ગેટિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? અંતર પ્રકાશ તીવ્રતા સમય પ્રકાશની શક્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે ? કિચન ગાર્ડન એપીકલ્ચર બરીડ સિંચાઈ હાઇડ્રોપોનિક્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમતોલ આહાર એટલે... ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ? લીલા પીળા સફેદ લાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? રશિયા અમેરિકા બ્રિટન ફ્રાંસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?