નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ ઠંગકા ચિત્રકલા - સિક્કિમ મંજુષા ચિત્રકલા - બિહાર વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? નવલિકા આત્મકથા નવલકથા આખ્યાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ? ઝારખંડ છતીસગઢ આંધ્રપ્રદેશ તેલગાંના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ગોંડલ-ગોવિંદરાય લીંબડી-જશવંતસિંહ પોરબંદર-નટવરસિંહ વડોદરા-સયાજીરાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. નિર્વાણ રત્ન જીન કૈવલ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. એક પણ નહીં ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1998 તા. 1-1-1996 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ? 20 16 15 18 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબદ કયો છે ? મીજબાની મિજબાનિ મિજબાની મીજબાનિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?